ક્રોકસ સેટાઇક્સ નામના ફુલથી મળે છે કેસર કેસરમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. આયરન, વિટામિન સી હોય છે પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે મેગનિઝ પણ ભરપૂર માત્રામાં છે શરદી કફથી રાહત મળે છે. કેસરયુક્ત દૂધથી ઊંઘ સારી આવે છે તણાવથી રાહત અનુભવાય છે પાચન તંત્રમાં સુધાર લાવે છે