વજન ઘટાડવા માટે આ ડગલા રોજ ચાલો


બેસ્ટ વોકથી ચરબી ઘટે છે.


હાર્ટની બીમારીનું જોખમ ટળે છે


ઓછામાં ઓછું દસ મિનિટ વોક કરવું


લંચ અને ડિનર બાદ વોક જરૂર કરો


ચાલતા સમયે વધુ ભારે વજન ન ઉઠાવો


લિફ્ટ નહિં સીઢિયો ચઢવાની આદત પાડો


વેઇટ લોસ માટે 10 હજાર સ્ટેપ ચાલો


વોકિંગથી અનેક રોગોથી મળે છે મુક્તિ


ડિપ્રેશન પણ વોકિંગથી દૂર થાય છે.