નવરાત્રીના વ્રતમાં ભૂલથી પણ ન ફૂડનું સેવન નવરાત્રીનો ઉપવાસ કરો છો? ઉપવાસમાં આ ભૂલ ન કરશો બહારનું ફરાળી ફૂડ પણ ન લેવું ઉપવાસમાં ચોખાનું સેવન વર્જિત છે હળદર, મરી જેવા મસાલા ન ખાવા ડુંગળી અને લસણનું સેવન વર્જિત છે એગ અને માંસનું સેવન ન કરવું સૂજી અને મેંદાનું સેવન ન કરવું દૂધ અને ફળોને પ્રાધન્ય આપવું