શિયાળામાં આ ડ્રાયફ્રૂટનું અચૂક કરો સેવન

કાજુનું સેવન રોગપ્રતિકાર શક્તિ વધારશે

કાજુ ઘણા પોષક તત્વોથી ભરપૂર છે

કાજુમાં માં ઝિંક, આયર્ન અને ફોસ્ફરસ છે

જે હાડકાંને પણ મજબૂત બનાવે છે

શિયાળમાં દુખાવો અને સોજાથી રાહત આપશે

કાજુમાં મોનો સેચ્યુરેટેડ ફેટ હોય છે

જે હૃદયને સ્વસ્થ રાખે છે

કાજુ એન્ટીઓક્સીડેન્ટસનો પણ ખજાનો છે

કાજુ શરદી સહિત સંક્રામક બીમારીથી બચાવશે