બટાટા ખાવાના નુકસાન જ નહિ ફાયદા પણ છે

બટાટાને શાકનો રાજા કહેવાય છે

બટાટા દરેક સિઝનમાં મળે છે

તેમાં હાઇ ક્વોલિટીનો કાર્બ્સ હોય છે

બટાટામાં ફાઇબર પણ ભરપૂર હોય છે



બટાટામાં વિટામિન સી વધુ હોય છે.

જે સેલુલર નુકસાનને રોકવામાં મદદ કરે છે.

બટાટા એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે.

તેમાં પોટેશિયમ વધી માત્રામાં છે.

જેનાથી મસલ્સ પણ મજબૂત થાય છે



હાર્ટના હેલ્થ માટે પણ આલુ ઉત્તમ છે.