આ 4 દાળના સેવનથી થશે બેમિશાલ ફાયદા દાળ એ આપણા ભોજનનું મુખ્ય વ્યંજન છે. દાળ શરીરને જરૂરી વિટામિન્સ પૂરા પાડે છે મગની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, પ્રોટીન છે. મસૂરની દાળ ડાયાબિટીસના દર્દીઓ માટે કારગર મસૂર ફાઈબર, પ્રોટીન, આયર્નનો ખજાનો છે અળદની દાળ પણ ઇમ્યુનિટી બૂસ્ટર છે ચણાની દાળ ફાઈબર, પોષક તત્વોથી ભરપૂર છે.