ચણાના લોટનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે ડાયાબિટીસ દર્દી માટે ઉપયોગ સારો છે એનિમિયાના દર્દી માટે પણ બેસન ઉત્તમ હૃદયના સ્વાસ્થ્ય માટે કારગર બેસન હાકડાને મજબૂત બનાવે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે ઉતમ છે લીવરને દૂરસ્ત રાખશે બેસન બેસનના સેવનથી પેટ ભરેલું રહે છે ક્રેવિગથી બચાવે છે બેસનનું સેવન