તીખુ ખાવાના નુકસાનની સાથે ફાયદા પણ છે તીખુ ખાવાથી વજન પણ ઓછું થાય છે લાલ મરચુ અને મરી ખાવાથી વેઇટ લોસ થાય છે. લાલ મરચાનું સિમિત સેવન કરવાથી ફાયદો થાય છે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તીખુ ખાવાથી હાર્ટનું હેલ્ધ પણ સારૂ રહે છે. તીખુ ખાવાથી બ્લડપ્રેશર પણ નિયંત્રિત રહે છે જો કે તેનું અધિક સેવન સ્વાસ્થ્ય પર વિપરિત અસર પાડશે. તીખુ ખાવાથી ટાઇપ ટૂ ડાયાબિટિસના દર્દીને ફાયદો થાય છે.