કલોંજીનું આ રીતે ઘટાડશે વજન

કલોંજીને વજન ઘટાડવા માટે ડાયટમાં કરો સામેલ

કલોંજીથી ભૂખ ઓછી લાગે છે.

કેવી રીતે કરશો ક્લોંજીનું સેવન

રાતે 8-10 ક્લોંજીના બીજ પાણીમાં પલાળી દો

સવારે ગાળીને આ પાણી ખાલી પેટ પીવો



કલોંજી બ્લડ સુગરને કાબૂમાં રાખશે



કલોંજી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડશે



કલોંજીમાં એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ છે

તે શરીરના સોજાને ઓછો કરે છે.