લીંબુની છાલના ફાયદા જાણી દંગ રહી જશો

લીંબુ ગુણોનો ભંડાર છે

લીબુની છાલ પણ ગુણકારી છે

શરીર માટે હિતકારી છે લીંબુની છાલ

લીંબુના છાલનું ચૂર્ણ વેટઇ લોસ કરશે

લીંબુના છાલનો પાવડર દાંતને ચમકાવશે

ગ્રીન ટીમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો

સ્કિન માટે પણ ઉપકારક છે આ છાલ

સ્કિનની કાળાશને દૂર કરે છે આ છાલ

અળસીના પાવડરમાં તેનો રસ મિક્સ કરી લગાવો



સ્કિન ફેયર અને ટાઇટ બનશે