પેટ સાફ કરવામાં કારગર છે આ 5 ટિપ્સ

અયોગ્ય આહારશૈલી કબજિયતાનું કારણ છે

સ્પાઇસી ફૂડ પેટ સબંધિત સમસ્યા કરે છે.

પેટ સાફ રાખવા માટે હેલ્ધી ફૂડનું સેવન કરો

એવા ડિટોક્સ ડ્રિન્કનું સેવન કરો જે પેટ સાફ કરે

આપ આ તમામ ડ્રિન્ક સવારે ખાલી પેટ પીવો



જીરા પાણી સવારે ખાલી પેટ પી શકો છો

મેથીનું પાણી આપ ખાલી પેટ પી શકો છો

લીંબુનો રસ મધ સાથે મિક્સ કરીને પીવો

અજમાનું પાણી પણ પેટ સાફ કરવામાં કારગર