પાલકનું જ્યુસ પીવાના ફાયદા

પાલકનું જ્યુસ આયરનની કમીને દૂર કરશે



પાલક ઇમ્યૂનિટિ પાવરને કરે છે બૂસ્ટ



પાલકમાં ગ્લૂટાથિઓન તત્વ હોય છે.



આ એક બેસ્ટ ડિટોક્સ ડ્રિન્ક છે



ફ્રી રેડિકલ્સથી થતાં નુકસાનથી બચાવે છે.



પાલકમાં એન્ટી ઓક્સિડન્ટસ ભરપૂર છે.



પાલકના જ્યુસમાં અનેક પોષકતત્વો છે.



આંખો સંબંધિત સમસ્યાને દૂર રાખે છે.



ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક