મસાને આ રીતે ઘરેલુ ઉપાયથી કરો દૂર મસા શરીરના લૂક્સને ખરાબ કરે છે. આપ આ ઘરેલુ ઉપાયથી કરી શકો છો દૂર એરંડાના તેલમાં બેકિંગ સોડામાં કરો મિક્સ આ પેસ્ટને નિયમિત લગાવવાથી થશે દૂર રાત્રે ઘાટુ પેસ્ટ લગાવીને બેન્ડેઝ કરી દો આ રીતે 3થી5 દિવસ કરવાથી થશે દૂર આ જ રીતે લસણનું પેસ્ટ લગાવી શકો છો. એલોવેરા જેલના ઉપયોગથી પણ મસા દૂર થશે એપ્પલ સાઇડરનો મસાને દૂર કરવા કરો ઉપયોગ