કોફી ફેસપેકના છે ગજબ ફાયદા કોફી ફેસપેક આપશે ઇન્સ્ટનન્ટ ગ્લો કોફીમાં એન્ટીઓક્સિડન્ટસ પોલીફેનોલ્સ હોય છે. જે સ્કિનની ફાઇન્સ લાઇન્સને રોકે છે. બ્લડ સર્ક્યુલેશનમાં પણ કરે છે મદદ આ માસ્ક યૂવી કિરણોથી ત્વચાને બચાવશે સ્કિન મુલાયમ અને ગ્લોઇંગ પણ બને છે. કોફીમાં લેનોલિક એસિડ હોય છે. કોફીનું ટોકોફેરોલ ઘાને જલ્દી ભરી દે છે. કોફી આંખોની પફીનેસને પણ ઓછી કરે છે. કોફીને મધમાં મિકસ કરીને લગાવી શકાય