સ્કિન માટે બેસન વરદાન

આ રીતે કરો અપ્લાય



કાચા દૂધમાં મિક્સ કરી લગાવો



ગુલાબ જળમાં પણ મિક્સ કરી શકો છો



20 મિનિટ લગાવ્યા બાદ ફેસ વોશ કરી લો



ડેડ સેલ્સને હટાવે છે બેસન



ઓઇલી સ્કિન માટે કારગર બેસન



ટેન સ્કિનને પણ ઠીક કરે છે બેસન



ડ્રાય સ્કિનને હાઇડ્રેઇટ કરે છે બેસન