લાંબા સુંદર વાળ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે વિટામિન ‘ઇ’ વાળને લાંબા અને હેલ્થી બનાવે છે બદામ, પાલક,સુરજમુખી બીજ, એવોકાડો આ તમામ ફૂડ વાળની સુંદરતામાં વધારો કરે છે વિટામિન ‘ડી’ વાળના ગ્રોથ માટે ઉત્તમ છે સોયા મિલ્ક,મશરૂમ વિટામિન ‘ડી’નો સારો સ્ત્રોત ખરતાં વાળની સમસ્યામાં લીલા શાકભાજીનું કરો સેવન કેળા, ગાજર શક્કરિયા, પાલકને ડાયટમાં કરો સામેલ વિટામિન ‘C’ વાળોના ગ્રોથ માટે ઉત્તમ છે સંતરા સહિતના ખાટા ફળોને કરો ડાયટમાં સામેલ