ફ્રોડ બેન્ક એપ્લિકેશનથી સાવધાન
ફોન બિલ ચેક કરો અને શંકાસ્પદ ચીજો પર વોચ રાખો
ફ્રોડ એપથી ફોનની બેટરી ખૂબ જ ઝડપથી ડાઉન થઇ જશે
સમયાંતરે આપનું ફોન બિલ ચેક કરો
શંકાસ્પદ લખાણ દેખાય તો નેટવર્ક પ્રોવાઇડરનો સંપર્ક કરો.
કોઇ ખોટા સ્પેલિંગ માટે એપના ડાઉનલોડ પેઝને ચેક કરો.
આ રીતે ફર્જી એપ્સની ઓળખ હોઇ શકે છે