ભાગ્યશ્રીની દીકરી અવંતિકા પણ સુંદરતામાં તેની માતાને ટક્કર આપે છે. અવંતિકા દાસાની હાલમાં જ વેબ સિરીઝ મિત્યામાં જોવા મળી હતી. આ વેબ સીરિઝથી તેણે અભિનયની દુનિયામાં ડેબ્યૂ કર્યું છે. અવંતિકાને મિથ્યામાં તેના અભિનય બદલ દર્શકોનો ઘણો પ્રેમ પણ મળ્યો છે. અવંતિકા દાસાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના નવા ફોટા શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર અવંતિકાના હજારો ફોલોઅર્સ છે. તમામ તસવીરો અવંતિકાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.