ગુલાબી સાડીમાં ખુબ સરસ દેખાઈ રહી છે મૌની રોય

સાડીમાં તેના ચાહકોને તે બહુ ગમી રહી છે

એક લેટેસ્ટ ફોટોશૂટમાં મૌનીએ ગુલાબી સાડી પહેરી હતી

તેણે ગાળામાં મોટો હાર અને કાનમાં મોટા ઇયરિંગ પહેર્યા હતા

ગુલાબી સાડીમાં તે વધુ આકર્ષક દેખાઈ રહી હતી

તેણે તેના વાળની સાથે લો-બન પહેર્યું હતું

ફોટોશૂટ માટે મૌનીએ મોહક લૂક આપ્યાં

તેના અણીવાળા નેણ અને આંખોએ સૌનું ધ્યાન ખેંચ્યું

તેની સુંદરતાને કારણે તેના ચાહકો પાગલ થઇ ગયા

Image Source : Instagram/imouniroy