દેબીના બેનરજીએ ગોદભરાઈના ફોટો શેર કર્યા દેબીના બેનરજીએ લાલ કલરનો અનારકલી ડ્રેસ પહેર્યો હતો ગોદભરાઈમાં તેના ટ્રેડિશનલ લૂકમાં સુંદર લાગી રહી હતી પ્રેગ્નેન્સીના કારણે તેના ચહેરા પર ચમક દેખાઈ રહી હતી ટ્રેડિશનલ લૂક માટે તેણે પારંપરિક ઘરેણાં પહેર્યા હતા તેણે મોટી બંગડીઓ, માથા પર ચાંદલો અને સિંદૂર લગાવ્યું હતું દેબીના બેનરજી તેની ગર્ભાવસ્થાના ત્રીજા તબક્કામાં છે 24 માર્ચે તેની ગોદભરાઈની વિધિ કરવામાં આવી હતી દેબીના અને તેનો પતિ ગુરમીત તેના બાળકની રાહ જોઈ રહ્યાં છે