દીપિકા પાદુકોણે બેશર્મ રંગમાં ભગવા બિકિની પહેરીને વિવાદ ઉભો કર્યો છે

સોશિયલ મીડિયા પર બિકિની વિવાદ બાદ હવે દીપિકાની મોંઘી બિકિની પણ ચર્ચાનો વિષય છે

જાણો બેશર્મ રંગ સોંગમાં દીપિકાની બિકિનીની કિંમત

સોંગમાં દીપિકાએ નિયોન કલરની Louisa Ballau બ્રાંડની બિકિની પહેરી છે

દીપિકા પાદુકોણની આ બિકિનીની કિંમત 19,773 રૂપિયા હોવાનું કહેવાય છે

બેશર્મ રંગ ગીતમાં દીપિકા એક ગોલ્ડન મોનોકનીમાં પણ નજરે પડી રહી છે

દીપિકાના આ ગોલ્ડન સ્વિમસૂટની કિંમત 11,850 રૂપિયા છે



દીપિકા પાદુકોણના બિકિની લુક્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે

દીપિકા પાદુકા સિઝલિંગ મુવ્સ ફેંકને દીવાના બનાવી રહ્યા છે

દીપિકા શાહરૂખની પઠાણ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે