'કાંટા લગા ગર્લ' શેફાલી જરીવાલા ફરી એકવાર ચર્ચામાં છે.

શેફાલીએ હાલમાં જ તેના છૂટાછેડા વિશે ખુલીને વાત કરી છે.

શેફાલી જરીવાલાએ ખુલાસો કર્યો છે કે તે લાંબા સમયથી માનસિક ત્રાસ સહન કરી રહી છે.

પતિના ત્રાસથી કંટાળીને અભિનેત્રીએ સંબંધ ખતમ કરવાનો નિર્ણય લીધો હતો.

છૂટાછેડાના થોડા સમય બાદ શેફાલીએ પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા હતા.

હવે શેફાલી તેના જીવનમાં ખૂબ ખુશ છે.

શેફાલીએ તાજેતરમાં ટાઈમ્સ નાઉને ઈન્ટરવ્યુ આપ્યું હતું.

શેફાલીએ વર્ષ 2009માં હરમીત સિંહથી ડિવોર્સ લીધા હતા.

શેફાલી અને પરાગે વર્ષ 2014માં કોર્ટમાં લગ્ન કરી લીધા હતા.

All Photo Credit: Instagram