હોળી પર ભારતીએ કેટલાક ફોટો શેર કર્યા ભારતીએ તેના પતિ હર્ષ સાથેના ફોટો શેર કર્યા પોતાના બાળક તરફથી હોળીની શુભેચ્છા આપી ભારતી સિંઘે ગુલાબી કલરના કપડાંમાં ફોટો શેર કર્યા ભારતી અને હર્ષ બંને ખુશ દેખાઈ રહ્યાં છે ભરતી અને હર્ષ બંને રોમેન્ટિક દેખાઈ રહ્યાં છે પ્રેગ્નેસીમાં પણ ભારતી સતત કામ કરી રહી છે તે ઈચ્છે છે કે ડિલિવરીના છેલ્લા દિવસ સુધી કામ કરે ભારતીએ બેબી બમ્પ સાથે ઘણા ફોટો શેર કર્યા છે તમામ ફોટો ઇન્સ્ટાગ્રામ પરથી