શ્રીદેવીની નાની દીકરી ખુશીનો બિકીની લુક આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તે પર્પલ કલરની બિકીનીમાં પોઝ આપતી જોવા મળી હતી. ખુશીએ તાજેતરમાં જ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કર્યું છે. પિતા બોની કપૂરે કહ્યું કે ખુશી એક્ટિંગમાં કરિયર બનાવવા માંગે છે. ખુશી કપૂર અમેરિકામાં એક્ટિંગનો અભ્યાસ કરી રહી છે. હાલમાં તે જાહ્નવી કપૂર સાથે સમય વિતાવી રહી છે. ખુશીએ તાજેતરમાં એક 'સન કિસ સેલ્ફી' શેર કરી હતી. ખુશીના ઈન્સ્ટાગ્રામ પર 4 લાખ 58 હજાર ફોલોઅર્સ છે.