દિલકશ અદાઓથી લગાવી સોશિયલ મીડિયા પર આગ ચંદીગઢ કરે આશિકી ફિલ્મમાં દેખાઈ હતી વાણી કપૂર વાણી કપૂર સાથે દેખાયો હતો આયુષ્યમાન ખુરાના વાણીએ શુદ્ધ દેશી રોમાંસ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું શુદ્ધ દેશી રોમાંસમાં સુશાંતસિંહ રાજપૂત સાથે દેખાઈ હતી વાણી સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે વાણી વાણીની દરેક અદા પર ફેન્સ મરે છે વાણીનો સ્ટનીંગ લુક જોઈને દિવાના થઈ જશો તમે ઘણી ગ્લેમરસ લાગે છે વાણી કપૂર વાણી કપૂર તેના ઈન્સટા પેજ ફોટો શેર કરે છે