યામી ગૌતમ આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે.

કરિયરમાં એકથી વધુ શાનદાર ફિલ્મો આપનાર યામી ગૌતમનું નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અમીર અભિનેત્રીઓમાં લેવાય છે

બાળપણમાં યામી ગૌતમ આઈએએસ બનવા માંગતી હતી.

યામી ગૌતમ તેની દરેક ફિલ્મ માટે તગડી ફી વસૂલ કરીને સારી કમાણી કરે છે.

ફિલ્મો ઉપરાંત યામી 'ફેર એન્ડ લવલી', 'ગ્લો એન્ડ લવલી', 'કાર્નેટો', 'સેમસંગ મોબાઈલ' અને 'વેનેસા કેર' જેવી ઘણી બ્રાન્ડની જાહેરાત કરીને જંગી નફો કમાય છે.

સેલિબ્રિટીઝ વર્થના રિપોર્ટ અનુસાર યામી ગૌતમની કુલ નેટવર્થ લગભગ 40 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

આલીશાન ઘરની સાથે જ યામી ગૌતમની ઓડી A8ની સાથે અનેક લક્ઝરી વાહનો પણ છે.

યામીની ઈન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઈંગ છે અને તેના કુલ 6.9 ફોલોઅર્સ છે

યામી ફેન્સ સાથે જોડાયેલા રહેવા ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરતી રહે છે.

યામી ગૌતમને ખૂબ જ વૈભવી જીવન જીવવું ગમે છે.

તમામ તસવીર સૌજન્યઃ yamigautam ઈન્સ્ટાગ્રામ

યામી પાસે લકઝરી કાર્સ પણ છે

યામી પાસે લકઝરી કાર્સ પણ છે