અનન્યા પાંડેએ શેર કરી હોટ તસવીરો

બોડીકોન ડ્રેસમાં અનન્યા પાંડે હોટ લાગી

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે

એક્ટ્રેસ શાનદાર પોઝ આપતી જોવા મળે છે

અનન્યાની આ તસવીરો વાયરલ થઈ છે

અભિનેત્રી ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી

એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે

હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે

લાઈગર ફિલ્મમાં અનન્યા જોવા મળી હતી

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈ કમાલ ન કરી શકી