મોનાલીસાએ વર્તાવ્યો કહેર પુલ કિનારે કુલ અંદાજમાં જોવા મળી મોનાલીસા બેકલેસ ટોપમાં બોલ્ડ લાગી મોનાલીસા કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે મોનાલીસા મોનાલીસા ભોજપુરીની ટોચની અભિનેત્રી છે આ પહેલા મોનાલીસાએ બિકીનીમાં તસવીરો શેર કરી હતી મોનાલીસા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અવારનવાર તેની બોલ્ડ તસવીરો વાયરલ થતી રહે છે (All Photos-Instagram)