ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા ખુબ ચર્ચામાં રહે છે નમ્રતા મલ્લા સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ છે સોશિયલ મીડિયામાં ફોટોઝ અને વિડીયો શેર કરે છે સોશિયલ મીડિયામાં તેના ચાહકોની સંખ્યા ખુબ છે સોશિયલ મીડિયામાંથી તેના ફોટો વાયરલ બહુ થાય છે નમ્રતા મલ્લા દિલ્હીની વતની છે તે એક મોડેલ, કોરિયોગ્રાફર, ડાન્સર અને યુટ્યુબર છે તેણે ‘રાજા જી’ ગીતથી ભોજપુરીમાં કારકિર્દી શરૂ કરી નમ્રતા મોટા ભાગે તેના ડાન્સને કારણે જાણીતી છે નમ્રતા અત્યાર સુધીમાં ઘણી ફિલ્મો કરી ચુકી છે