ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લ પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે ભોજપુરી સિવાય તેણે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દરમિયાન તેણે તેની ઘણી ગ્લેમરસ તસવીરો શેર કરી છે. નમ્રતાએ બ્લેક બ્રાલેટ ટોપ અને શોર્ટ સ્કર્ટમાં પોઝ આપ્યા છે તસવીરોમાં તે ખૂબ સુંદર લાગી રહી છે નમ્રતાની પોસ્ટ પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર નમ્રતા મોટી ફેન ફોલોઇંગ ધરાવે છે. નમ્રતાના ઈન્સ્ટાગ્રામ પર 14 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે All Photo Credit: Instagram