ખેસારી લાલ સાથે 'દો ઘૂંટ' લગાવનારી એક્ટ્રેસ નમ્રતા મલ્લાનો ડાન્સ વીડિયો વાયરલ દો ઘૂંટ ગીત રિલીઝ થયા પછી એક્ટ્રેસ નમ્રતા મલ્લા ખૂબ જ ચર્ચમાં આવી પોતાની બોલ્ડનેસને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલી છે તેનું ઇન્સ્ટાગ્રામ પેજ હંમેશા તેની ગ્લેમરસ તસવીરોથી ભરેલું હોય છે. ફેંસને રોમાંચિત કરી દેતા વીડિયો પણ મુકતી રહે છે. તેણે બ્રાલેટ શોર્ટ પહેરીને પોતાની બોલ્ડ તસવીરો સરી કરી હતી. તેણે બ્રાલેટ શોર્ટ પહેરીને પોતાની બોલ્ડ તસવીરો સરી કરી હતી. સોમવારે એકવાર ફરીથી તેણે પોતાનો ડાન્સ વીડિયો ફેંસ સાથે શેર કર્યો છે. નમ્રતા રેડ બ્રાલેટ અને બ્લેક શોર્ટ પહેરેલી નજરે આવી રહી છે. આ ડાન્સ જોઇને ફેન્સ તેની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 1.3 મિલિયન ફોલોઅર્સ છે.