પ્રવીણ કેવી રીતે બન્યા મહાભારતના ભીમ પ્રવીણ સોબતીએ સ્પોર્ટસની દુનિયામાં પણ સફળતા મેળવી એશિયન ગેમ્સ અને ઓલ્મિપિક્સ પ્રદર્શનના કારણે મળી તક સ્પોર્ટસમાં તેના પ્રદર્શનથી બીઆર ચોપડા થયા પ્રભાવિત પ્રવીણને મહાભારતમાં ભીમના રોલ માટે કરી ઓફર પ્રવીણ કુમારની કદ-કાઠીના કારણે તેને ભીમનો રોલ મળ્યો અભિનયની દુનિયામાં એન્ટ્રી ભીમના રોલ દ્વારા જ થઇ હતી 50થી વધુ ફિલ્મમાં કામ કરનાર તેમની છેલ્લી ફિલ્મ 2013માં રિલીઝ થઇ પ્રવીણ સોબતી લાંબા સમયથી લાઇમ લાઇટથી દૂર હતાટ પ્રવીણ સોબતી લાંબા સમયથી ખૂબ જ બીમાર હતા રવિવારે હાર્ટ અટેકથી પ્રવીણ સોબતીનું નિધન થયું