ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના બોલ્ડ લુક અને કિલર લુકને કારણે તે ઘણીવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. નમ્રતા દરિયા કિનારે પોતાની બોલ્ડ એક્ટિંગ કરતી જોવા મળી રહી છે નમ્રતાનો બિકીની લુક બેસ્ટ છે અભિનેત્રી બિકીનીમાં તેના લુકને ફ્લોન્ટ કરતી જોવા મળે છે નમ્રતાના દરેક ફોટોમાં તેની સ્ટાઈલ ફેન્સના હોશ ઉડાવી રહી છે. નમ્રતા બિકીનીમાં અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે. નમ્રતાની સુંદરતા સાથે કોઈ સ્પર્ધા કરી શકતું નથી સોશિયલ મીડિયા પર યુઝર્સ નમ્રતા પર પ્રેમ વરસાવે છે નમ્રતા બ્લેક બિકીનીમાં જોવા મળી હતી