બિગ બોસ 10માં નીતિભા કૌલ સામાન્ય વ્યક્તિ તરીકે જોવા મળી હતી શો દરમિયાન નિતિભાની ક્યૂટનેસ પર ફેન્સ ફીદા થઈ ગયા હતા નીતિભાના હાથ પર બનાવેલા ટેટૂએ પણ ધૂમ મચાવી હતી. બિગ બોસમાં એન્ટ્રી વખતે નીતિભા ગૂગલ ઈન્ડિયામાં કામ કરતી હતી નીતિભા કૌલ દિલ્હીની છે બિગ બોસમાંથી મળેલી લોકપ્રિયતાને કારણે નીતિભા સ્ટાર બની ગઈ નિતિભા હજુ એક્ટિંગથી દૂર છે નીતિભા હવે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે નિતિભા એક્સ મિસ ઈન્ડિયા દિલ્હી ફાઈનલિસ્ટ પણ રહી ચૂકી છે