ભોજપુરી ફિલ્મોની સની લિયોની છે નમ્રતા મલ્લા



નમ્રતા મલ્લાની તાજા તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે



નમ્રતા મલ્લાએ ગાર્ડનમાં પોતાનું નવું ફોટોશૂટ કરાવ્યુ છે



એક્ટ્રેસ આ દરમિયાન પ્રિન્ટેડ સ્કાય બ્લૂ અને બ્લેક બિકીનીમાં પૉઝ આપી રહી છે



નમ્રતા મલ્લા ફેન્સને કેમેરાની સામે પોતાની ક્લીવેજ બતાવી રહી છે



32 વર્ષીય એક્ટ્રેસ નમ્રતા મલ્લાને ભોજપુરી ઇન્ડસ્ટ્રીની સની લિયોની કહેવાય છે



લૂકને પુરો કરવા એક્ટ્રેસે માથામાં બન, સ્માઇલી ચહેરા સાથે કાનોમાં ઝૂંમકા પહેરેલા છે



નમ્રતા મલ્લા ફોટોશૂટ દરમિયાન પોતાની સેક્સી અને કર્વી ફિગર ફ્લૉન્ટ કરી રહી છે



32 વર્ષીય નમ્રતા મલ્લા હજુ પણ સિંગલ લાઇફ એન્જૉય કરી રહી છે



સોશ્યલ મીડિયા પર નમ્રતા મલ્લા ખુબ એક્ટિવ છે, તસવીરો અને વીડિયોથી ધમાલ મચાવે છે