કરીનાથી માંડીને દીપિકા સુધી લગાવે છે આ ફેસપેક સેલેબ્સ સ્કિન કેર માટે લગાવે છે આ ફેસપેક આ ચારેય વસ્તુને સારી રીતે કરે છે મિક્સ 20 મિનિટ આ ફેસપેક ચહેરા પર લગાવે છે દહીં હળદર મધનો ફેસપેક પણ બેસ્ટ છે દીપિકા બેસન, હલ્દી મલાઇનો લગાવે છે ફેસપેક પ્રિયંકા ઘઊંનો લોટ,દહીં, ગુલાબજળનો ફેસપેક કરે છે યુઝ જાન્હવી દહીં,મધ અને કેળાનો લગાવે છે ફેસપેક અનુષ્કા લીમડાના પાનનો પાવડર,દહીં, ગુલાબજળ અને દુધનો ફેસપેક તૈયાર કરી લગાવે છે.