નાગાર્જુન સાઉથ ઈન્ડસ્ટ્રીનો સૌથી અમીર એક્ટર છે

નાગાર્જુનની કુલ નેટવર્થ 3010 કરોડ રૂપિયા છે

આ લિસ્ટમાં બીજું નામ રામ ચરણનું આવે છે

રામ ચરણ આશરે 1370 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે

કમલ હાસનની નેટવર્થ 450 કરોડ રૂપિયા જણાવાઈ છે

રજનીકાંત પણ નામની સાથે ખૂબ પૈસા કમાયો છે

તેની કુલ સંપત્તિ 430 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે

ચિરંજીવીએ પણ નામની સાથે કમાણી કરી છે

તે 1650 કરોડ રૂપિયાની પ્રોપર્ટીનો માલિક છે

થલિપિ વિજયની કુલ સંપત્તિ 445 કરોડ રૂપિયા સુધી છે