નમ્રતા મલ્લાને આજે કોઈ ઓળખની જરૂર નથી તે ભોજપુરી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે નમ્રતા હંમેશા તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહે છે તેની ફિલ્મો કરતા તેના ગ્લેમરસ ફોટોની ચર્ચા વધુ થાય છે અભિનેત્રીની બિકીની તસવીરો હંમેશા વાયરલ થતી રહે છે નવા ફોટોશૂટમાં બોલ્ડ લાગી રહી છે અભિનેત્રી આ તસવીરો પરથી તમારી નજર નહીં હટે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નમ્રતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે નમ્રતા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી (All Photos-Instagram)