ભાગ્યશ્રી મોટે એક મરાઠી અને દક્ષિણ અભિનેત્રી છે તે દેવોં કે દેવ મહાદેવથી ઘરે ઘરે જાણીતી થઈ હતી. તે પુણેની છે પરંતુ હાલમાં મુંબઈમાં રહે છે. તે વ્યવવસાયે અભિનેત્રી, મોડલ, YouTuber અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે અભિનેત્રી હંમેશા બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી અભિનેત્રી પોતાની કાતિલ સ્માઈલથી લોકોને દિવાના બનાવી દે છે અભિનેત્રી દરેક લુકમાં સુંદર લાગે છે અભિનેત્રી (All Photos-Instagram)