બ્રાલેટ ટોપમાં Namrita Mallaનું ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લા એકવાર ફરી પોતાની તસવીરોને લઇને ચર્ચામાં છે તમામ તસવીરોમાં નમ્રતા મલ્લા અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. નવી તસવીરોમાં નમ્રતા મલ્લા સિલ્વર કલરની બ્રાલેટ ટોપ અને બ્લેક કલરની જૈગિંગમાં જોવા મળી રહી છે. ગ્લેમરસ તસવીરોની સાથે નમ્રતા મલ્લાએ કેપ્શનમાં લખ્યું કે તમારુ ધૈર્ય તમારી તાકાત છે. નમ્રતા જેટલી સારી તસવીરો પોસ્ટ કરે છે એટલી જ પાવરફુલ કેપ્શન નાખે છે.