27 વર્ષીય આ યંગ એક્ટ્રેસ હેલી શાહ છે ‘બ્યૂટી ક્વીન’



એક્ટ્રેસ હેલી શાહે કટઆઉટ ડ્રેસમાં બતાવ્યો ગ્લેમરસ અંદાજ



આ વખતે હેલી પોતાના નવા ફોટોશૂટની તસવીરોને લઇને ફેન્સની વચ્ચે ચર્ચામાં આવી છે



હેલી શાહ અત્યારે વેકેશન એન્જૉય કરી રહી છે, ત્યાંથી તસવીરો શેર કરી છે



હેલીએ કટઆઉટ શૉર્ટ ડ્રેસમાં એકથી એક સેક્સી અદાઓ સાથે પૉઝ કેપ્ચર કરાવ્યા છે



હેલી શાહે સામાન્ય સ્મૉકી આઇજ, ગ્લેમ મેકઅપ અને લાઇટ એટ્રેક્ટિવ લૂક અપનાવ્યો છે



હેલી શાહે બહુજ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે



ઇશ્ક મે મરજાવાં 2’ ફેમ હેલી શાહ ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2021’ થી ડેબ્યૂ કર્યુ હતુ



હેલી શાહ સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો હેલી શાહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે