ભોજપુરી ક્વીન મોનાલિસા અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ ફોટા શેર કરે છે

તાજેતરમાં અભિનેત્રીએ ઇન્ટરનેટ પર તેની ખૂબ જ સુંદર તસવીરો પોસ્ટ કરી છે.

આ તસવીરોમાં તેનો લુક જોઈને ફેન્સ બેકાબૂ થઈ ગયા છે.

મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

દરરોજ તે તેના એથનિક અને વેસ્ટર્ન લુકમાં ફોટા શેર કરે છે.

આ ફોટોઝમાં મોનાલિસાએ કિલર સ્ટાઈલમાં કેમેરા સામે ઘણા પોઝ આપ્યા છે.

મોનાલિસાએ બ્લેક કલરની સાડીમાં પોઝ આપ્યા હતા

મોનાલિસાની આ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે

તે છેલ્લે ટીવી સીરિયલ બેકાબૂમાં જોવા મળી હતી.

All Photo Credit: Instagram