નેહા મલિક ભોજપુરી સિનેમાની ખૂબ જ ગ્લેમરસ અભિનેત્રી છે.



અભિનેત્રી અવારનવાર તેના લુક દ્વારા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.



તે દરરોજ અલગ-અલગ લુકમાં તસવીરો પોસ્ટ કરતી રહે છે.



નેહા મલિકની કેટલીક નવી તસવીરો સામે આવી છે



આમાં તે બ્લેક કલરનો ડીપનેક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.



નેહાએ આ ડ્રેસ સાથે સ્પેક્ટિકલ કેરી કર્યો છે



આ સ્ટાઇલ તેના દેખાવને વધુ આકર્ષક બનાવી રહી છે



આ લુક સાથે તેણે એક કરતા વધારે કિલર પોઝ આપ્યા છે.



તેણી ખૂબ જ લાઈમલાઈટ મેળવી રહી છે



નેહા મલિકની આ તસવીરો ફેન્સને ઘણી પસંદ આવી રહી છે