ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે તસવીરોમાં નિયા શર્મા બ્લેક ગાઉનમાં જોવા મળી રહી છે નિયાએ ફ્રન્ટ રિવીલિંગ ડ્રેસ પહેરીને સુંદર પોઝ આપ્યા છે બ્લેક ફિટિંગ ડ્રેસ પહેરીને નિયા ખૂબ જ શાનદાર લાગી રહી છે નિયાના ડ્રેસની સાઈડમાં ડીપ કટ છે નિયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે ફેન્સ નિયાના ફોટા પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે નિયા શર્મા તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે નિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે નિયા અવારનવાર પોતાના નવા ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરતી રહે છે.