પ્રાચી સિંહ બોલ્ડ ભોજપુરી એક્ટ્રેસમાં સામેલ છે તેને ભોજપુરી સિનેમાની સની લિયોન તરીકે ઓળખાય છે તે ઘણીવાર તેના બોલ્ડ લુકથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે તાજેતરમાં અભિનેત્રીએ તેની કેટલીક નવી તસવીરો શેર કરી છે તસવીરોમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. પ્રાચી સફેદ રંગના મિની સ્કર્ટ અને બ્લુ ક્રોપ ટોપમાં અદભૂત લાગી રહી છે. દિવાળીના તહેવારોમાં પ્રાચી મોડર્ન લૂકમાં ધૂમ મચાવી રહી છે તસવીરમાં પ્રાચી ખૂબસૂરત લાગી રહી છે. વ્હાઈટ શેડ્સમાં પ્રાચીનો સ્વેગી લુક જોવા મળી રહ્યો છે All Photo Credit: Instagram