ભોજપુરી એક્ટ્રેસ Priyanka Rewri પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે Priyanka Rewri વેબ સિરીઝ Lanka Me Dankaના કારણે ચર્ચામાં છે Priyanka Rewri રિયલ લાઈફમાં પણ ઘણી ગ્લેમરસ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તેણે તાજેતરમાં જ પોતાની તસવીરો શેર કરી છે. Priyanka Rewri પવન સિંહની ફિલ્મ 'પવન પુત્ર'થી ભોજપુરીમા ડેબ્યૂ કર્યું હતું. પ્રિયંકા હાલમાં જ રિતેશ પાંડે સાથે ભોજપુરી વેબ સિરીઝમાં જોવા મળી હતી. બંનેની આ વેબ સિરીઝ OTT પર રિલીઝ થઈ છે. જે દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. All Photo Credit: Instagram