ભોજપુરી સિનેમાની અભિનેત્રી રાની ચેટર્જી ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ ધરાવે છે.



તેણે પોતાના ઉત્કૃષ્ટ અભિનય અને કિલર અદાથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે.



રાનીના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક રહે છે.



અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી



સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે



રાનીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે



રાની દરેક લૂકમાં કહેર વર્તાવે છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે રાની



પોતાની બોલ્ડ અદાથી ફેન્સને દિવાના બનાવી દે છે રાની (All Photos-Instagram)