બોલ્ડ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી શ્વેતા



કિલર લુકથી બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે ભોજપુરી અભિનેત્રીઓ

આ અભિનેત્રીઓમાં શ્વેતા શર્માનું નામ પણ સામેલ છે

શ્વેતા શર્માએ ઓછા સમયમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે

અભિનેત્રીએ તાજેતરમાં બોલ્ડ તસવીરો શેર કરી છે

કેમેરા સામે બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે શ્વેતા

બ્લેક બિકીનીમાં જોવા મળી શ્વેતા

ફેન્સને શ્વેતાનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી

(All Photos-Instagram)