બૉલિવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા કપૂરને કોરોના થયો શનાયા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કૉવિડ પૉઝિટીવ હોવાની જાણકારી આપી આજે મારો કૉવિડ 19 ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે હું સારુ અનુભવી રહી છું. હું ઘરમાં આઇસૉલેટ થઇ છું. તમામ તસવીરો શનાયા કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવાઇ છે ઇન્સ્ટાગ્રામ પર કૉવિડ પૉઝિટીવ હોવાની જાણકારી આપી