ભૂમિ પેડનકેરનો આજે 33મોં જન્મદિવસ

ભૂમિએ પોતાના કામના દમ પર ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ બનાવી

રક્ષાબંધન ફિલ્મમાં અક્ષય કુમારની સાથે ભૂમિ પેડનેકર જોવા મળશે

મૂડી ફિલ્મમાં ભૂમિ પેડનેકર રાજકુમાર રાવ સાથે જોવા મળશે

ભૂમિ પેડનેકર ગોવિંદા તેરા નામ ફિલ્મમાં પણ જોવા મળશે

ગોવિંદા તેરા નામ ફિલ્મમાં વિકી કૌશલ સાથે દેખાશે

ધ લેડી કિલર ફિલ્મમાં અર્જુન કપૂર સાથે ભૂમિ પેડનેકર દેખાશે

ભૂમિ પેડનેકર ફિલ્મ અફવામાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળશે

ભૂમિ પેડનેકર ફિલ્મ ભક્ષકમાં પત્રકારનો રોલ કરતી જોવા મળશે